Home India વિરાટ કોહલી, સાક્ષી મલિક સહિત ખેલાડીઓને પદ્મ એવોર્ડથી કરાયા સન્માનિત

વિરાટ કોહલી, સાક્ષી મલિક સહિત ખેલાડીઓને પદ્મ એવોર્ડથી કરાયા સન્માનિત

78
1
SHARE

રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજીએ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર આપ્યા હતા. આ દરમિયાન ક્રિકેટર વિરાટ કોહલી, હોકી ખેલાડી પીઆર શ્રીજેશ અને પેરાલમ્પિયન દીપા મલિક સહિત અન્ય ક્ષેત્રની જાણીતી હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here