Friday, January 18, 2019
Home Tags IPL 2018

Tag: IPL 2018

આ ખેલાડીના ઘરે પહોંચ્યા કોહલી સહિતના RCBના ખેલાડીઓ, માણી બિરયાનીની મજા

હૈદરાબાદઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની ટીમ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના તમામ ખેલાડીઓ સાથી ખેલાડી મહોમ્મદ સિરાજના ઘરે પહોંચ્યા હતા. અહી વિરાટ કોહલી સહિતના તમામ ખેલાડીઓએ હૈદરાબાદી...

IPL-2018: કોલકત્તાની તમામ મેચમાં ટીમ સાથે જોવા મળતી આ હોટ યુવતી...

કોલકત્તાઃ આઇપીએલની 11મી સીઝનમાં કોલકત્તા નાઇટરાઇડર્સ 9 મેચમાંથી પાંચ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં  ત્રીજા સ્થાન પર છે. કોલકત્તાની ટીમનું અત્યાર સુધીની પ્રદર્શન શાનદાર રહ્યું...

મેચ દરમિયાન પગે લાગવા આવેલા યુવક સાથે ધોનીએ શું કર્યું, જુઓ...

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન  મહેન્દ્રસિંહ ધોનીની ફેન્સ ફોલોઇંગ દેશ જ નહી વિદેશમાં પણ ખૂબ છે. તેની એક ઝલક...

IPL-2018: પંત-ઐય્યરની આક્રમક રમત, રાજસ્થાનનો 4 રનથી પરાજય

દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી ડેરડેવિલ્સનો ડકવથ લૂઇસના નિયમ પ્રમાણે 4 રનથી વિજય થયો હતો. વરસાદના વિઘ્ન વચ્ચે દિલ્હીની ટીમે 17.1 ઓવરમાં 6...

મુંબઇ સામેની મેચમાં વિરાટ કોહલીએ કર્યું ચિટિંગ, ટ્વિટર પર ફૂટ્યો લોકોનો...

બેગ્લોરઃ ગઇકાલે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં બેગ્લોરને 14 રને વિજય થયો હતો. બેગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 167 રન બનાવ્યા...

7 એપ્રિલથી આઇપીએલનો પ્રારંભ, સમયમાં પણ મોટો બદલાવ

મુંબઇ: આઇપીએલની 11મી સીઝનનો પ્રારંભ 7 એપ્રિલથી થશે જે 27 મે સુધી ચાલશે. આ વખતે આઇપીએલ મેચના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.અત્યાર સુધી...

IPL-11ની 27-28 જાન્યુઆરીએ હરાજી, 1122 ખેલાડીઓએ કરાવ્યુ રજીસ્ટ્રેશન

IPL-11 માટે બેંગલુરૂમાં 27 અને 28 જાન્યુઆરીએ હરાજી યોજાશે. જેની માટે 1122 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. પ્રથમ વખત આઇપીએલ ઓક્શનમાં એક હજારથી વધુ ખેલાડી...