Home India ઓપરેશન બ્લૂ સ્ટાર : ઇન્દિરા ગાંધીએ નિભાવી હતી ભૂમિકા, 6 મહત્વપૂર્ણ પાત્રોમાંથી...

ઓપરેશન બ્લૂ સ્ટાર : ઇન્દિરા ગાંધીએ નિભાવી હતી ભૂમિકા, 6 મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક હતી

35
0
SHARE

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઓપરેશન બ્લૂ સ્ટારના 6 પ્રમુખ કિરદારમાંથી એક હતી. 6 જૂને થયેલા આ કાંડમાં તેની ભૂમિકા ખાસ રહી હતી. ઓપરેશ બ્લૂ સ્ટાર દરમિયાન ઇન્દિરા ગાંધી દેશની વડાપ્રધાન હતી. જાન્યુઆરી 1980માં પક્ષને મળેલી જીત બાદ ઇન્દિરા ગાંધી રીત પ્રમાણે પીએમ પોતાની ત્રીજી પાળી ખેલી રહી હતી. તે સમયે પંજાબમાં પણ કોંગ્રેસની જ સરકાર હતી. ઇન્દિરાને ભિંડારાલે સાથે કોઇ રાજકીય સંઘર્ષ નહોતો, તેની સમસ્યા રાજકીય હતી.

શિરોમણિ અકાલી દળ પંજાબમાં કોંગ્રેસના મજબૂત વિકલ્પ રૂપમાં ઉભરી રહ્યો હતો, પરંતુ ભિંડરાવાલેના દમદમી ટકસાલ પર હિંસા ફેલાવવાના ઘણાં આરોપ લગ્યાં. દેશના સૌથી સમૃદ્વ રાજ્ય સાંપ્રદાયિત હિંસાની આગમાં ઝુલવા લાગ્યું હતું. 5 ઓક્ટબર 1983માં હથિયાર બંધ લોકોએ એક બસને અગવા કરી લીધી અને તેમાં સવાર તમામ હિન્દુઓની હત્યા કરી નાખી. ઇન્દિરા ગાંધી આ ઘટનાથી આગ જેમ ઉછળવા લગ્યાં.

તે પછી તેમણે પંજાબમાં ઇમરજન્સી લગાવી દીધી. ઘટનાના અગાઉ દિવસ તેમણે પંજાબના મુખ્યમંત્રી દરબારા સિંહની સરકારને વિસર્જન કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું. ત્યાર બાદ ઇન્દિરા ગાંધીએ ભિંડરવાલે અને તેના સાથીઓને સામે સખત કાર્યવાહીનું મુળ બનાવી દીધું. ભિંડરાવાલેની ધરપકડ કરવાની યોજના કરી હતી, આ અંગેની જાણ થતા જ તે અકાલ તખ્તમાં રહેવા લાગ્યાં હતાં.

ઇન્દિરા ગાંધીએ રો ના સંસ્થાપક રામેશ્વર નાથ કાવ અને પોતાના સહયોગ આરકે ધવન સાથે આ સંબંધમાં ચર્ચાં કરી. આ સિવાય કેટલાક અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓની સાથે ચર્ચા દમિયાન આ પર સહમિત બની કે સ્વર્ણ મંદિરને ભિંગવાલા સમર્થકોથી ખાલી કરવા માટે સેનાની કાર્યવાહી કરવામાં આવે. આ વચ્ચે સરકાને સ્વર્ણ મંદિરની ઘેરેબંધીની યોજના બનાવી હતી.

ઇન્દિરાગાંધીએ શરૂઆતમાં નુકસાન ભયથી ઓપરેશન માટે ના-નુકુર કહી, પરંતુ મે 1984માં ઇન્દિરાને ખાતરી થઇ કે પંજાબમાં આતંકનો સફાયો કરવા માટે હવે લડાઇ જ સીધો રસ્તો છે. જે બાદ તેમણે ઓપરેશન બ્લૂ સ્ટારની લીલી જંડી આપી. એટલા માટે અડધી રાત્રમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું. શરૂઆતમાં ના નુકુર બાદ ઇન્દિરાગાંધી માની ગયાં, જેનું નામ રાખવામાં આવ્યું… ઓપરેશન સન ડાઉન.

લગભગ દોઢ દિવસ સુધી ચાલી રહેલા આ પહેલા અસૈનિક યુદ્વમાં તીવ્ર ખૂન નીકળ્યું હતું અને સ્વર્ણ મંદિરના પવિત્ર ચબૂતરે લોકોના ખુનથી લાલ થઇ ગયાં હતાં. આ યુદ્વમાં ભિંડવાલા તો મરી ગયા. સાથે 83ની આસપાસ સૈનિકો, જેમાં ત્રણ ઓફીસર પણ હતાં અને 492 સામાન્ય નાગરિકોના મોત થયાં હતાં. ઓપરેશન પૂર્ણ થયું તો સ્વર્ણ મંદિરની દરેક કોરિડોરમાં લાશોના ઢગાલ પડ્યાં હતાં.

જીવ આપીને ચુકવી કિંમત
ઓપરેશન બ્લૂ સ્ટારથી પેદા થયેલ સાંપ્રદાયિકતા અને કટ્ટરપંથની કિંમત ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચુકવી હતી. 31 ઓક્ટોબર 1984ને પોતાના ઘરેથી નકળી રહેલી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર તેના બે સિખ સુરક્ષા ગાર્ડે સતવંત અને બેઅંત સિંહે ગોળીઓ મરી હત્યાં કરી દીધી. તે પછી દેશભરમાં ગુસ્સા ભીડે 8000થી વધારે સિખોને મોતે ઘાટ ઉતારી દીધા. તેમાં 3 હજાર ફક્ત દિલ્હીમાં માર્યાં ગયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here