Home India અજગર સાથે સિલ્ફી લેવાના ચક્કરમાં જઇ શકે છે જીવ, જુઓ ખતરનાક વીડિયો

અજગર સાથે સિલ્ફી લેવાના ચક્કરમાં જઇ શકે છે જીવ, જુઓ ખતરનાક વીડિયો

29
0
SHARE

ઘણીવખત સાપની સાથે સેલ્ફી લેવી જોખમકારક બની શકે છે. આવું જ કઇંક પશ્વિ બંગાળા બૈકુંપુર જંગલના રૈજ અધિકારી સંજય ગુપ્તા સાથે થયું. સંજય જલપાઇગુડીના એક ગામથી અગજરનું રેસ્કૂય કર્યા બાદ સ્થાનીક લોકો તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા અને એવામાં અજગરે તેના ગરદન પર લપેટવાનું શરૂ કરી દીધું. જેમના કારણે તેનો શ્વાસ રૂધાવા લગ્યો. જો કે તેની હિંમત અને મગજના બળ પર તે આ જંગ જીતવામાં સફળ રહ્યો હતો.

આ ઘટના રવિવારે બેપોરની છે જ્યારે જલપાઇગુડીના એક ગામના સ્થાનિક લોકોએ એક બકરીને મારનાર અજગરની જાણકારી વન વિભાગના અધિકારી આપી હતી. તે પછી કોરેસ્ટ રેન્જર સંજય ગુપ્તાએ 18 ફૂટ લાંબો અને 40 કિલો વજનના અજગરને પકડવા માટે ગામમાં પહોચ્યાં હતાં.

સાધારણ કેસમાં સાંપને કોઇ કોથળીમાં ભરી ફટાફટ ત્યાંથી લઇને છોડી દેવામાં આવે છે,પરંતુ આ અધિકારીની હિંમતની દાદ આપવી પડે જે અજગરને ગળામાં લપેટી લોકોના આગ્રહ પર તેની સાથે સેલ્ફી લેવા માટે તૈયાર થઇ ગયાં. જો કે કેટલાક લોકો આ ઓફિસરની બેદરકારી પણ જણાવી છે.

ગરદન મરોડવા લાગ્યો અજગર
એટલામાં લાંબો વિશાલકાય જીવે એક અધિકારીની ગરદન પર લપેટવાનું શરૂ કરી દીધું, સ્થિતિ અચાનક ખરાબ થવા લાગી અને દરેક લોકો બૂમો પાડતા ત્યાંથી ભાગવા લાગ્યાં. એવામા આ અધિકારીએ બહાદૂરીથી પરિચત આપતા અજગરને પકડી ભીડ માંથી એકલા ભાગવા લાગ્યા જેથી ત્યાં કોઇને નુકસાન પહોચે. તેની પાછળ-પાછળ એક શખ્સ પણ તેને બચાવા દોડ્યો હતો. અજગર પૂરી રીતે અધિકારીની ગરદન પર લપેટાય ગયો હતો. છેલ્લે પોતાના સાહસે વન અધિકારી આ યુદ્વ જીતવામાં સફળ રહ્યા હતા. વીડિયોમાં રેન્જર પોતાના સહયોગીથી ધુટતા અવાજમાં કહેતા દેખાય રહ્યાં છે, પૂંછડીને પકડો, પૂંછડીને પકડો. તે પછી કર્મચારીએ પાછળથી અજગરની પૂછડી પકડી અને ફરી તેમણે કહ્યું- ઇટ્સ ઓકે ઇટ્સ ઓલ ઓકે. અને સ્થિતિમાં કાબૂમાં થઇ હતી. બાદમાં અજગરને સાહિબ બરી ગામની નજીક બૈકંઠપુકમાં છોડી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પશ્વિમ બંગાળના વન મંત્રીએ ઘટનાની તપાસનો આદેશ પણ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here