Home India મુસ્લિમ છોકરીએ સોનૂ નિગમને લઈ લીધો આડાહાથે, જુઓ વીડિયો

મુસ્લિમ છોકરીએ સોનૂ નિગમને લઈ લીધો આડાહાથે, જુઓ વીડિયો

40
0
SHARE

બોલિવૂડના સિંગર સોનૂ નિગમે અઝાનના સમયે લાઉડસ્પિકરનો ઉપયોગ પર પ્રશ્ન ઉઠાવ્યા હતો. તે પછી સોશ્યિલ મીડિયાથી લઈને બધી જ ચેનલો પર લોકો પોતાના વિચાર રજૂ કરી રહ્યાં છે. કેટલાક લોકો સોનૂ નિગમની વાત સાથે સમંત છે તો કેટલાક લોકોએ તેનો ઉગ્ર વિરોધ પણ કર્યો છે. તેવામાં યાસ્મીન મુંશી નામની એક ફેસબુક યૂઝરે સોનૂ નિગમને આડા હાથે લઈ લીધો હતો.

SONU NIGAM Tweet karna hai to Haq ke liye awaz uthate Nake kisi Dallo ko khush karne ke liye .. Boycott Sonu Nigam's Songs…

Posted by Yasmeen Arora Munshi on Monday, 17 April 2017

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here