Home Sex & Relationship બોલિવૂડની આ 5 હસ્તિઓએ પોતાના દોસ્તને જ પસંદ કર્યા લાઇફ પાર્ટનર…

બોલિવૂડની આ 5 હસ્તિઓએ પોતાના દોસ્તને જ પસંદ કર્યા લાઇફ પાર્ટનર…

34
0
SHARE

કહેવાય છે કે પ્રમેની શરૂઆત દોસ્તી જ થાય છે. દોસ્તનો સંબંધ જ્યારે પ્રેમમાં બદલાય જાય છે તો આ સંબંધ પણ વધુ આકર્ષક અને મજબૂત બને છે. એવા જ કેટલા લોકો છે જેને પોતાના મિત્ર સાથે પ્રમ થઇ જાય છે તો તે એક-બીજા સાથે લગ્ન કરી લે છે. જો વાત બોલિવૂડ કપલ્સની કરવામાં આવે તો એવા ઘણાં સ્ટાર્સ છે,જેના પ્રેમની શરૂઆત મિત્રથી થઇ છે. બોલિવૂડના આ સ્ટાર્સે તેમના દોસ્તને જ પોતાનો લાઇફ પાર્ટનર પસંદ કર્યો અને આજે લાઇફમાં અત્યંત ખુશ પણ છે.

આવો જાણીએ તે સ્ટાર્સના નામ જેમણે પોતાના મિત્રના સંબંધને પ્રેમમાં બદલ્યો અને એક-બીજા સાથે લગ્ન કરી પોતાના સંબંધને વધારે મજબૂત બનાવ્યો.

1. અજય દેવગન અને કાજોલ


આ બંને પહેલી વાર ફિલ્મના સેટ પર મળ્યા અને દોસ્ત બની ગયાં. તે સિવાય આ બંનેએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ધીરે-ધીરે તેની વચ્ચે સંબંધિ મજબૂત બનતો ગયો અને 1992માં બંનેએ લગ્ન કરી લીધા.

2. સૈફ અલી અને કરીના કપૂર


ટશન પહેલી ફિલ્મ ન હતી જ્યાં બેબોએ સૈફના સાથે કામ કર્યું હતું. તેમણે ફિલ્મ L.O.C Kargilમાં એક-બીજાની અપોઝિટ કામ કર્યું. સૈફ અને કરીના થોડા વર્ષો સુધી સારા દોસ્ત રહ્યાં અને 2012માં લગ્નના બંધનમાં બંધાય ગયાં.

3. એશ્વર્યા રાય અને અભિષેત બચ્ચન


એશ અને અભિષેક પહેલી વાર તેમની ફિલ્મ ઢાઇ અક્ષર પ્રેમના, સેટ પર મળ્યાં અને પછી બંને સારા મિત્ર બની ગયાં. તેણે ફરી એકવખત ફિલ્મ Kuch Na Kahoમાં જોવા મળ્યાં. થોડા વર્ષો સુધી સારા દોસ્ત રહ્યાં બાદ તેમણે એક-બીજાના પ્રતિ પોતાનો પ્રેમ મહસૂસ કર્યો અને અભિએ ન્યૂ યોર્કમાં લગ્નનું પ્રપોઝલ આપ્યું અને પછી લગ્ન કરી લીધાં.

4. જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ


બંનેએ વર્ષ 2003માં ફિલ્મ Tujhse Meri Kasamની સાથે તેમના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. બંને ત્યાંરથી સારા દોસ્ત રહ્યાં છે, પરંતુ થોડા સમય પછી અફવાએ આવી હતી કે બંનેની દોસ્તીનો સંબંધ સમાપ્ત થઇ ચુક્યો છે. પણ 2012માં બંનેએ એક-બીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

5. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના


અક્ષયના ત્યારે ગોર્ઝિયસ ટ્વિંકલ ખન્ના સાથે પ્રેમ થયો, જયારે તેમણે એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. બંને સતત અક-બીજાના સંપર્કમાં રહ્યાં હતાં. જ્યારે અક્ષયે ટ્વિંકલને પોતાના પ્રેમની રજૂઆત કરી તો તેણે કહ્યું કે જો તેની આગામી મેલા હિટ જશે તો તે માત્ર તેની સાથે લગ્ન કરશે, ફિલ્મ મેલા બોક્સ ઓફિસ પર હિટ રહી,જે બાદ અક્ષય અને ટ્વિંકલના લગ્ન થયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here