Home Sports IPL-10નો 5 એપ્રિલથી પ્રારંભ, વિદેશી ખેલાડીઓ પર રહેશે નજર

IPL-10નો 5 એપ્રિલથી પ્રારંભ, વિદેશી ખેલાડીઓ પર રહેશે નજર

88
0
SHARE

ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 10નો 5 એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રનર્સ અપ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે હૈદરાબાદમાં પ્રથમ મુકાબલો રમાશે. આઇપીએલની આ સિઝનમાં ભારતીય ખેલાડીઓ સહિત વિદેશી પ્લેયર્સ પર પણ નજર રહેશે. IPL પહેલા તમામ ટીમના ખેલાડી તૈયાર થઇ ગયા છે. ઇંગ્લેન્ડના પ્લેયર બેન સ્ટોક્સ, ટાયમલ મિલ્સ, અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને રાશિદ ખાન, યૂએઇનો ચિરાગ સુરી, વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેલ, રોવમેન પોવેલ, ઓસ્ટ્રેલિયાના શેન વોટસન, સ્ટીવ સ્મિથ, મિશેલ જોનસન, ગ્લેન મેક્સવેલ પર નજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here