Home India સાવધાન: વિમાનની જેમ હવે ટ્રેનમાં પણ વધુ સામાન લઇ જવો પડશે મોંઘો,...

સાવધાન: વિમાનની જેમ હવે ટ્રેનમાં પણ વધુ સામાન લઇ જવો પડશે મોંઘો, જાણો શું છે કારણ…

24
0
SHARE

વિમાની જેમ હવે રેલવે પ્રવાસ દરમિાન યાત્રીઓને વધારે સામાન રાખવો મોઘો પડશે. હવે મુસાફરોને વધુ સામાન લઇ જવા પર દંડ ભરવો પડશે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રેન ડબ્બામાં અતિશય સામાન લઇ જવાની આવી રહેલી ફરિયાદના પગલે ભારતીય રેલવેએ તેના ત્રણ દાયકા જૂની સામગ્રીના નિયમને અમલીકરણ કરવાનો નિર્ણય કર્યો છે.

નવા નિયમ હેઠળ યાત્રીઓને અતિશય સામના લઇ જવા પર 6 ગણો વધુ હોવા પર દંડ આપવો પડશે. નિર્ધારિત માનદંડ અનુસાર સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં મુસાફરો વધારાની ચુકવણી વિના 40 કિલોગ્રામ અને 35 કિલોગ્રામ સુધી સામાન લઇ શકે છે. તે રીતે, પાર્સલ ઓફિસમાં તેઓ અનુક્રમે 80 કિલોગ્રામ અને 70 કિલો ગ્રામ માલ લઇ શકે છે. વધારાનો સામાન માલાડીમાં રાખવામાં આવે છે.

રેલ બોર્ડની સૂચના તેમજ પ્રચાર નિદર્શેક વેદ પ્રકાશે કહ્યું, જો પેસેન્જરને નિદ્યારિત મર્યાદા કરતાં વધારે સામાન વગર બુક કરાએ લઇ જવામાં આવે તો સામાન પર નિદ્યારિત રીતે 6 ગણો વધુ દંડ ચુકવવો પડશે. આ પગલા મુસાફરેની સુવિધા સુનિશ્વિત કરવા અને ડબ્બાની અંદર થનારી ભીડ સામે અટકાવવા માટે ઉઠાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here