Thursday, January 17, 2019

સીરિયાની રાજધાની દમાસ્ક્સમાં બે બોમ્બ બ્લાસ્ટ, 59 શિયા શ્રદ્ધાળુઓનાં થયા મોત

શિયાપંથીઓ માટે શ્રદ્ધા અને આસ્થાનાં પ્રતીક સમા દમાસ્કસમાં બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં 59 શિયાપંથી શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. શનિવારે રાત્રે થયેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યા...

પ્રેમી સાથે હોટલમા હતી પત્ની, પતિએ રૂમનો દરવાજો ખોલી રંગેહાથ ઞડપ્યા

અમદાવાદઃ વસ્ત્રાપુરમાં એક યુવકે પ્રેમી સાથે હોટલની રૂમમાં એકાંત માણતી પોતાની પત્નીને રંગેહાથે ઝડપી લીધી હતી. પતિએ પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ વ્યભિચારનો ગુનો...

સમગ્ર ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ, અમદાવાદમાં 43 ડિગ્રી નોંધાયું તાપમાન

ગાંધીનગરઃ હાલમાં સમગ્ર ગુજરાતમાં લોકો ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલા અને ગાંધીનગરમાંમાં...

સહેવાગે જેને સુપરવુમન બનાવી હતી, તે દાદીની કહાની ખુબ જ દુ:ખ ભરી છે

જીવનમાં કોઇ પણ કામ કરવા માટે ઉંમર સાથે કોઇ સંબંધ નથી હોતો. કામની શરૂઆત કોઇ પણ સમયે કરી શકાય છે. આવી જ કહાની એક...

અજગર સાથે સિલ્ફી લેવાના ચક્કરમાં જઇ શકે છે જીવ, જુઓ ખતરનાક વીડિયો

ઘણીવખત સાપની સાથે સેલ્ફી લેવી જોખમકારક બની શકે છે. આવું જ કઇંક પશ્વિ બંગાળા બૈકુંપુર જંગલના રૈજ અધિકારી સંજય ગુપ્તા સાથે થયું. સંજય જલપાઇગુડીના...

આ 5 રાશિના લોકો પર આંખો બંધ કરીને કરી શકો છો વિશ્વાસ, જુઓ કઇ...

જ્યોતિષમાં 12 રાશિઓ હોય છે અને દરેક રાશિની કોઇને કોઇ ખાસિતય હોય છે. આજે અમે તેમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવીશું જે ક્યારે પણ...

સેમસંગનો ફ્લેગશીપ સ્માર્ટફોન ગેલેક્સી-8 અને 8 પ્લસ લોન્ચ, જાણો શાનદાર ફિચર્સ

Samsungeએ પોતાના યુઝર્સ માટે એક ખાસ ફિચર્સવાળા બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. સેમસંગે બુધવારે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન ગેલેક્સી એસ8 અને ગેલેક્સ એસ8 પ્લસ...

યેદુરપ્પા સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે સાંજે ચાર વાગ્યે બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ એકે સિકરીની અધ્યક્ષતામાં બનેલી ત્રણ ન્યાયાધીશોની...

યોગ ગુરૂ રામદેવને મળ્યાં અમિત શાહ, યોગ ગુરૂ બોલ્યાં-PM મોદીએ આર્થિક સુધારા માટે કર્યું...

દેશમાં સરકાર દ્વારા કરવામાં આવેલી ઉજ્જવલ યોજનાથી મહિલાઓને ખુબ જ લાભ મળ્યો છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી સામાન્ય લોકો ચુલા પર ભોજન બનાવતા હતાં....

STAY CONNECTED

0FansLike
65,987FollowersFollow
21,012SubscribersSubscribe

FEATURED

MOST POPULAR

યોગ ગુરૂ રામદેવને મળ્યાં અમિત શાહ, યોગ ગુરૂ બોલ્યાં-PM મોદીએ આર્થિક...

દેશમાં સરકાર દ્વારા કરવામાં આવેલી ઉજ્જવલ યોજનાથી મહિલાઓને ખુબ જ લાભ મળ્યો છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી સામાન્ય લોકો ચુલા પર ભોજન બનાવતા હતાં....

LATEST REVIEWS

સુરતની લેડી ડોન ભૂરીને થયો પસ્તાવો, કહ્યું- કંઈક આવું

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં આંતક મચાવતી લેડી ડોન તરીકે ઓળખાતી અસ્મિતા ઉર્ફે ભુરી અને તેના સાગરિતની પોલીસે ધરપકડ કરી હતી. જે પછી તે બંન્નેને...

પાકિસ્તાનમાં કુલભુષણ જાધવની ફાંસીની સજા પર ભડક્યુ ભારત

ભારતીય નાગરીક કુલભૂષણ જાધવને રો એજન્ટ ગણાવી પાકિસ્તાનમાં મોતની સજા સંભળાવતા ભારતે વિરોધ નોધાવ્યો છે. ભારતે વિરોધ નોધાવતા કહ્યું કે જો એક ભારતીય નાગરીક...

LATEST ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here