Home Health & Fitness ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, ઝડપથી ફેલાય રહ્યો છે નિપાહ વાયરસ

ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, ઝડપથી ફેલાય રહ્યો છે નિપાહ વાયરસ

29
0
SHARE

નિપાહ વારયસ એક એવો ખતરનાક વાયરલ છે જેની શરૂઆત તો કેરલ માંથી થઇ પરંતુ હવે ધીરે-ધીરે તેની ફેલાવાની ચેતવણી અન્ય રાજ્યમાં પણ કરી દેવામાં આવી છે. તેના લક્ષણમાં પહેલા મગજમાં સોજો, માથામાં દુ:ખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમમાં જતુ રહેવુ, અને છેલ્લે મોત નીપજે છે. તે સંપૂર્ણપણે જીવલેણ વાયરસ છે, એટલા માટે સાવધાન રહેવું ખુબ જરૂરી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અનુસાર નિપાહ વારયસ ચામાચીડિયાની એક જાતિમાં આવેલો છે. એવામાં તેના સંપર્કમાં આવેલી દરેક વસ્તુમાં આ વાયરસનો અંશ આવી જાય છે જે જીવલેણ હોય છે. ચેતવણી જ આ વાયરસના બચવાનો એકમાત્ર ઉપાય છે. ખાણી પીણી પર વિશેષ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. આવો અમે તમને જણાવીએ તેની સાથે જોડાયેલી જરૂરી વાતો…

  • કરેલથી આવી રહેલા કેળાને ખાવાથી દુર રહેવામાં જ સમજદારી છે.
  • રમજાનનો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં ખજૂર વધુ ખાવામાં આવે છે. ડોક્ટરની સલાહ છે કે ખજૂરને ધોઇને જ ઉપયોગમાં લેવો જોઇએ.
  • માત્ર ખજૂર નહી પરંતુ કેરીને પણ બરાબર રીતે ધોઇને ખાવાની સલાહ આપી છે.
  • જે પણ ફળ ખાવ તેને પાણીથી ધોઇને ઉપયોગ કરો.
  • ઝાડ પરથી પડેલુ ફળને બિલકુલ પણ હાથ ન લગાવો.
  • જેટલુ બની શકે બજારમાંથી મળતા ફ્રુટ સલાડ ખાવાથી બચો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here